Friday, November 7, 2008

તારો સ્પર્શ કે જેને લિધે હુ મહેકતી થઇ,
રણને જાણે કે ભીનાશ મળી,
વર્ષોની વેદના જાણે કે ,
સુવાશીત ફુલોમા ફેરવાઇ ગઇ,
જેમા આજ તારા પ્રેમની સુવાસ પ્રસરી રહી છે,
મારી એકલતાને એક પંખીનો સાથ સાઁપડ્યો,
અને મારુ મન પંખી બનીને ઉડાઉડ કરે છે,
બસ તારે જ લિધે...

4 comments:

Krishna The Universal Truth.. said...

gr8 dear...

અધીર અમદાવાદી said...

સરસ વિચારો છે, પણ ભાષાની શુધ્ધતા ખુબ ખટકે છે..


"લિધે"
"ભિનાશ"
"વર્શોની"
"સુવાશિત" "ફુલો મા"
"પ્રેમ ની"
"પંખિનો"
"સાપડ્યો"

અનુસ્વારનો ઉપ્યોગ પણ કરવો!
અને મારુ મન પંખિ બની ને ઉડાઉડ કરે છે,
બસ તારે જ લિધે...

Arvind Patel said...

आ रचना पण सरस छे,
हा, हुं पण सहमत छुं के भाषानी शुध्धता खटके छे.
शुध्ध भाषा होय तो वांचवानी मज़ा आवे.
शुध्ध गुजराती लखो. उंज़ा गुजराती नहीं.

sneha-akshitarak said...

good one dear.