ફરજોમાથી રાજીનામુ,
ડગલે ને પગલે,
જાણે કે ,
શોખ નો વિષય છે આજકાલ્,
સાથે-સાથે,
માણસાઇમાંથી પણ રાજીનામાઓ,
માણસાઇ નામે ફારસ,
અને,
આ ફારસાઇનાં હિસ્સાઓ આપણે બધા...
ખુશી-ખુશી બનીયે છે હિસ્સો,
શાયદ,
આત્માનો શોદો કરીયે છે આપણૅ બધા...
Friday, November 7, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment