Friday, November 7, 2008

જીવનના કોઇએક વળાંકે,
અચાનક તુ મને મળશે,
અને,
મારી તુટેલી સ્મ્રુતિઓના તાર,
ફરી સન્ધાશે,
પણ રહી જશે થોડી તિરાડો,
હુ ,
એ સન્ધાયેલી સ્મ્રુતીઓને,
સાચવીશ,
યુગો સુધી...
એક શિલાલેખની માફક...

No comments: