Friday, November 7, 2008

ક્યારેક ઉમંગોની હોળી થતા પણ જોવી પડે છે,
ક્યારેક અપેક્ષાઓને મરતી પણ જોવી પડે છે,
સાચવી રાખજે બે-ચાર આસુઓ આખમા દોસ્ત,
ક્યારેક કઠ્ણ હ્રદયે હ્રદયની ચિતા સળગતી પણ જોવી પડે છે...

8 comments:

Krishna The Universal Truth.. said...

wah...bilkul khari vat che....khubaj saras....congrts,,,,

અધીર અમદાવાદી said...

સરસ છે, તમે લખી છે?

Unknown said...

શ્લોકા..... તમે બુક ક્યારે છપાવો છો....

પહેલો હોલ્સેલનો ઘરાક મને ગણજો....

અને હા આને મજાક ગણવાની ભુલ ના કરવી....

દિલ મા છુપાએલી એક વાત said...

વાણી,વર્તન અને ધમાલ નુ મિશ્રણ એટલે શ્લોકા..

ખુબ જ સરસ ઢીંગલી.... મજા આવી ગય એમ તો લખાય જ નય ને... મજા કરતા પણ વધારે મજા આવી. હવે અહિથી બધુ કોપિ કરીશ હા હા હા....

Arvind Patel said...

सरस पंक्तियो.

gujarati asmita said...

great... saras

નીતા કોટેચા said...

wahhhhhhhhhhh khub saras...

http://neeta-kotecha.blogspot.com/

http://aakroshh.blogspot.com/

http://neetassms.blogspot.com/

http://neeta-myown.blogspot.com/

વિચારો નો વૈભવ ને શબ્દો ની જાહોજલાલી,,, said...

જી હા મે જ લખી છે...