Friday, November 7, 2008

દુખોની ગુફાઓની વચ્ચે,
ક્યાંક,
કોઇક બખોલમાઁ,
નાનકડા સુખનો ઉજાશ,
ગુફાના અંધકારનો મ્રુત્યુદાતા,
કઇ કેટલાયે નવપલ્લવિત,
કિરણો સાથે,
જીવનને પ્રજ્જ્વલ્લિત કરે છે,
કાશ,
આ સુખના ઉજાશની,
દરેક કિરણોને ઝીલી શકાતી હોત,
અથવા,
પામી શકાતી હોત,,,

No comments: