Friday, November 7, 2008

ઉદાસ આંખ નુ સ્વપ્ન,
જ્યારે ફુટે છે પરપોટો બની,
ત્યારે ફેલાય છે અસમંજસપણુ,
પરપોટો ફુટ્યાનુ,
ઉદાસી ઝળક્યાનુ,
અને,
સ્વપ્નની પાંખ કપાયાનુ,,,

No comments: