Friday, November 7, 2008

ક્યાક હું મને શોધી શકું...
કોઈક કોયલના ટહુકામા
તો
ક્યાક થોરના કાંટામાં
ક્યાક નદીની રેતમા
તો
ક્યાક દરિયાની મીઠી લહેરમાં
ક્યાંક પંખીની પાંખોમાં
તો
ક્યાક માછલીના તરફડાટ માં
બસ
હું મને શોધી રહી છું
મારા જ મૌનમાં અને કોઈકના શબ્દોમાં
મારાજ સ્વપ્નોમાં અને કોઈકની આશાઓમાં...

1 comment:

naman said...

મારા જ મૌનમાં અને કોઈકના શબ્દોમાં
મારાજ સ્વપ્નોમાં અને કોઈકની આશાઓમાં...


one of the best of your મૌન series
and searching of self ended with positiveness...

preity much :)


ક્યાક હું મને શોધી શકું...
કોઈક કોયલના ટહુકામા
તો
ક્યાક થોરના કાંટામાં
ક્યાક નદીની રેતમા
તો
ક્યાક દરિયાની મીઠી લહેરમાં
ક્યાંક પંખીની પાંખોમાં
તો
ક્યાક માછલીના તરફડાટ માં
બસ
હું મને શોધી રહી છું
મારા જ મૌનમાં અને કોઈકના શબ્દોમાં
મારાજ સ્વપ્નોમાં અને કોઈકની આશાઓમાં...
-શ્લોકા