Friday, November 7, 2008

વ્યથાનો વ્યાપ છે મારી આસપાસ્,
ને,
વ્યથાની વ્યાપકતા અરાજકતા ગ્રહે છે,
વ્યાપક્તા અને અરાજક્તા,
સિક્કાની બે બાજુ,,,
ક્યારે મળશે આ વ્યથા ને વિરામ્?
ચિટકી રહે છે જળોની માફક,
મારા અસ્તિત્વની આસપાસ્...

No comments: