Friday, November 7, 2008

જિવનના અનેક પડાવો,
નત-નવા અનુભવો,
ક્યાંક સુખ નો ઢાળ,
તો ક્યાંક દુ:ખ નો રસ્તો,
ક્યાંક ખુશી ની લહેરખીઓ,
તો ક્યાંક ઉદાસીના પડછાયા,
ક્યાંક આત્માનુ સમર્પણ,
તો ક્યાંક અંતરાઆત્માનુ દર્પણ,
અને તેમ છતા,
માનવી અડીખમ,
પોતાના મનુશ્યત્વને સાચવી શકાયાના વહેમ સાથે...

1 comment:

Unknown said...

... કાશ,
આ સુખના ઉજાશની,
દરેક કિરણોને ઝીલી શકાતી હોત,
અથવા,
પામી શકાતી હોત,,,

ખૂબ જ સરસ અને વાસ્‍તવિક છે...