મારાપણાની શોધ મા હું,
મારા 'હું' સાથે ,
એક આખરી સત્ય એકલતાના,
પાલવમાં સંતાઈ ને,
છુપાછુપી રમુ છુ,
કોઇક ઉડતુ પંખી આવે,
અને,
મારુ મારાપણુ શોધી આપે,
એના ઉડાનની ઉંચાઇઓથી,
અથવા,
મારી ઉદાસીઓની ગહેરાઇઓથી,,,
Friday, November 7, 2008
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
મારાપણાની શોધ મા હું,
મારા 'હું' સાથે ,
એક આખરી સત્ય એકલતાના,
પાલવમાં સંતાઈ ને,
છુપાછુપી રમુ છુ,
કોઇક ઉડતુ પંખી આવે,
અને,
મારુ મારાપણુ શોધી આપે,
એના ઉડાનની ઉંચાઇઓથી,
અથવા,
મારી ઉદાસીઓની ગહેરાઇઓથી,,,
-શ્લોકા
too gr8 too gr8 dear...
something really touches the deep of the heart...
self searching, sadness, loneliness and Hope... everything !!!!
એના ઉડાનની ઉંચાઇઓથી,
અથવા,
મારી ઉદાસીઓની ગહેરાઇઓથી,,,
touches the heart...
But a hope or a dream of your inner eyes...!
Loved it... gr8...
regards,
naman.
N joy :)
Post a Comment