Friday, November 7, 2008

કઁઇક જિવનમા એવુ થાય છે,
કે દિલ ખાલી ને આંખ છલકાય છે,
હોતો હશે ગુલાબનો એવો દબદબો,
કે વિના વાંકે કાંટાઓ વગોવાય છે,,,

2 comments:

Krishna The Universal Truth.. said...

khub saras che shloku aa u r superb...

Unknown said...

વાહ..વાહ...વાહ...