મારી અધુરપમા ભરી છે પુર્ણતા એણે,
એક મધુર અહેસાસને વલોવ્યો છે એણે,
મારા સ્વત્વને આપ્યો છે એક અર્થ એણે,
અને મારા મારાપણાને શોધી આપ્યુ છે એણે,,,
Wednesday, December 10, 2008
Subscribe to:
Post Comments (Atom)
હુ શ્લોકા,,, નામ જ કાફી છે,,, બધા ને આવતો સરખો વિચાર હોઇ શકુ, વિચારો ના વર્તુળમાથી બહાર હોઇ શકુ, હુ એવી નથી કે મને ધારી શકો, જિવન જિવુ અને જિવન માથી ફરાર હોઇ શકુ,,, આ બ્લોગમા એક આ શાયરી સિવાય ની બધી જ રચનાઓ મે લખેલી છે તો બધાએ આ રચનાઓ ને મે જ લખી છે એવી રીતે કમેંટ્સ આપવી... મને ખબર છે બધા માટે આ માનવુ અઘરુ હોય કે આ બધુ મે લખ્યુ છે પન મિરેકલ તો દરેક જગ્યા એ થાય જ ને ,,, આ એક મિરેકલ જ સમજી લેવુ... - શ્લોકા...
2 comments:
Hi,
Quite nice post. I liked it.
ખૂબ જ સરસ
Post a Comment